શું તમે જાણો છો સોમનાથમાં ૩૦ જેટલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આવેલી છે? ધાર્મિક મહિમાની વચ્ચે શું બૌદ્ધ વિરાસત ભૂલી રહ્યા છીએ? સોમનાથના ઈતિહાસનું એક અજાણ્યું પાનું…
ગુજરાતનું મહત્ત્વનું ધાર્મિક સ્થળ એટલે સોમનાથ પ્રભાસ પાટણ. કહેવાય છે કે ભારતમાં 12 જ્યોતિર્લિંગો આવેલાં છે. સોમનાથ મહાદેવનું પ્રખ્યાત મન્દિર એમાંનું એક છે. સોરઠના દક્ષિણ સાગરતટે સોમનાથ આવેલું છે. એક સમયનું ધમધમતું
Read More











